ગુજરાતી જોક્સ- લાલૂ બોલ્યા આઈ લવ યૂ

સોમવાર, 9 નવેમ્બર 2015 (13:00 IST)
લાલૂ એક વાર રાબડી દેવીને I love u બોલતા અને પડી ગયા 
 
બીજી વાર પણ I love u બોલયા અને પડી ગયા
 
ત્રીજી વાર પણ .... 
 
રાબડી એ પૂછ્યું 
 
આ શું કરો છો ? 
 
શું જોઈ નથી શકતી 
 
i m fall in love 

વેબદુનિયા પર વાંચો