ગુજરાતી જોક્સ - લગ્ન પહેલા

બુધવાર, 9 માર્ચ 2016 (13:41 IST)
ગુજરાતી જોકસ - ચૂંટણી પછી પ્રચાર 
 
પત્ની- લગ્ન પહેલા તમે મને ખૂબ પ્રેમ કરતા હતા 
 
મને ઉપહાર આપતા , ફરવા લઈ જતા 
 
સિનેમા જોવાતા 
 
અત્યારે તમે બદલી ગયા છો 
 
પતિ- અરે ગાંડી 
 
તને કયારે પણ 
 
ચૂટણી પછી પ્રચાર કરતા જોયું છે. 

વેબદુનિયા પર વાંચો