ગુજરાતી જોક્સ- લગ્ન પછી પ્રેમ

રવિવાર, 9 જુલાઈ 2017 (10:54 IST)
એક મિત્ર બીજાને - યાર બતાવ તો પ્રેમ કરીને લગ્ન કરવા જોઈએ કે પછી લગ્ન પછી પ્રેમ કરવો જોઈએ ? 
બીજો મિત્ર - લગ્ન કરીને પ્રેમ કરવો જોઈએ પણ તેની જાણ પત્નીને ન થવી જોઈએ

વેબદુનિયા પર વાંચો