ગુજરાતી જોક્સ : લગ્ન કરે કોણ અને ભોગવે કોણ ?

P.R
સ્વર્ગમાં બેઠાં બેઠાં રાજીવ ગાંધી હળવે હળવે મલકાઈ રહ્યા હતા..
ઈન્દિરા ગાંધીએ પૂછ્યુ - શુ થયુ ?
રાજીવ ગાંધી - જુઓ ને મોમ.. સોનિયા સાથે લગ્ન મેં કર્યા અને ભોગવવું પડી રહ્યુ છે બિચારા મનમોહનને...

વેબદુનિયા પર વાંચો