ગુજરાતી જોક્સ- યે ..લો!!!!

ગુરુવાર, 1 જૂન 2017 (10:22 IST)
એક છોકરો ચોક્લેટ ખાઈ રહ્યું હતું , ત્યારે એક વૃદ્ધ માણસ ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા 
 
દીકરા આટલી ચોક્લેટ ખાવી સેહત માટે સારું નથી !! 
 
છોકરાએ મુસ્કુરાતા જવાબ આપ્યા , કાકા તમને ખબર છે મારા દાદાજી 105 વર્ષની ઉમર સુધી જીવતા રહ્યા

માણસ - હા એ ચોકલેટ નહી ખાતા હશે ન 
 
નહી એ પોતાના કામથી કામ રાખતા હતા.  
 

વેબદુનિયા પર વાંચો