ગુજરાતી જોક્સ - માલિક અને ભાડુઆત

P.R
મકાન માલિક - ભાઈ તમને રહેવા આવીને એક મહિનો થઈ ગયો હજુ સુધી તમે મારુ ભાડુ ચુકવ્યુ નથી
ભાડુઆત - એમા મારો શુ વાંક.. તમે જ કહ્યુ હતુ કે આને પોતાનુ જ ઘર સમજો

વેબદુનિયા પર વાંચો