ગુજરાતી જોક્સ -માંની દુઆ

શુક્રવાર, 4 ડિસેમ્બર 2015 (14:38 IST)
માંની દુઆ લખ્યું હોય એવું વાહનો મોટે ભાગે 
રિક્શા,  ટ્રક ,ટેક્સી અને છ્કડા જ હોય છે. 
 
કારણ કે 
 
BMW, AUDI અને  Marcidise to બાપની દુઆ થી આવેલી હોય છે. 
 

વેબદુનિયા પર વાંચો