ગુજરાતી જોક્સ- ભગવાન

રવિવાર, 5 જૂન 2016 (00:39 IST)
એક માણસની તપસ્યાથી ખુશ થઈ 
 
ભગવાન બોલ્યા 
 
હા મન્નત માંગી લે !!! 
 
માણસ- મને પરિણીતથી અપરિણીત બનાવી દો. 
 
ભગવાન- મન્નત માંગ જન્નત નહી!!!!! 
 

વેબદુનિયા પર વાંચો