ગુજરાતી જોક્સ - બોસ અને સેક્રેટરી

ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2015 (16:26 IST)
એક નેતાજીનુ લગ્ન હતુ. તેમણે પોતાની સેક્રેટરીને બોલાવીને કહ્યુ કે આવનારા એક મહિનાના બધા કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવે. સાંજે તેમણે સેક્રેટરીને પુછ્યુ , 'બધા કાર્યક્રમ રદ્દ કરી દીધા ને ? કોઈ મુશ્કેલી તો નહી થઈને ?
 
કોઈ ખાસ નહી.. બસ એક સ્ત્રી ખૂબ વિવાદ કરી રહી હતી કે કારણ કે તે વારેઘડીએ કહી રહી હતી કે આવતા અઠવાડિયે તમારી સાથે તેના લગ્ન છે.' 

વેબદુનિયા પર વાંચો