ગુજરાતી જોક્સ - બે ગાંડા મિત્રો

ગુરુવાર, 31 માર્ચ 2016 (00:40 IST)
એકવાર બે ગાંડા સ્વીમિંગ પુલ પાસે ફરી રહ્યા હતા બન્ને મિત્રો હતા 
 
એક મિત્રના પગ લપસ્યા અને એ સ્વીમિંગ પુલમાં જઈને પડી ગયો 
 
બીજા એને જાન પર ખેલીને જીંદો બહાર કાઢ્યો 
 
હવે બધા ને જ્યારે આ ખબર પડી તો બધા કહેવા લાગ્યા કે એની મગજની હાલત ઠીક  થઈ ગઈ છે ૝૝
 
અને હવે એ સારું થઈ ગયો છે 
 
તો એને રજા આપી દો. 
 
મોટા ઓફિસરે એને કેબિનમાં બોલાવ્યા અને કહ્યું 
 
તમારા માટે બે ખંબર છે એક સારી અને બીજી ખરાબ 
 
સારી ખબર આ છે કે તમને આ મેંટલ હોસ્પીટલથી રજા મળે છે 
 
અને બીજી આ કે તમારા જે મિત્રની તમે જાન બચાવી હતી 
 
એને પોતે ફાંસી ખાધીને આત્મહત્યા કરી લી 
 
પેલો બોલ્યો- અરે નહી એ પોતે ફાંસી નહી લગાવી 
 
મેં એને ત્યાં સુકવા માટે લટકાવ્યું હતું . 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો