ગુજરાતી જોક્સ- બાળકો જણાવો બે ઓક્ટોબરે શું થયું હતું.

સોમવાર, 24 ઑગસ્ટ 2015 (14:54 IST)
ગુજરાતી જોક્સ- બાળકો જણાવો બે ઓસ્ટોબરે શું થયું હતું. 
 
સ્ટૂડેંટ- અજય દેવગન ફેમિલી સાથે સત્સંગ માટે પણજી ગયા હતા અને ત્રણ ઑક્તૉબૅરે પરત આવ્યા હતા. 
 
 
------------------------ 
ઘણા લોકો  i m fun loving તો એવી રીતે બોલે છે 
 
જેમ કે અમે તો કોઈ ઝેર પીને મરવા માટે તૈયાર છે !! 
-------------------
 
દીકરો ઉઠી જા સવાર થઈ ગઈ 
 
દીકરો- નહી સવાર નહી થઈ છે  , અત્યાર સુધી વાટ્સઅપ પર કોઈના ગુડમોર્નિંગ મેસેજ વાળા ફોટા નથી આવ્યા .... 

વેબદુનિયા પર વાંચો