ગુજરાતી જોક્સ - બસનું ડ્રાઈવર

સોમવાર, 15 ઑગસ્ટ 2016 (00:59 IST)
બસના ડ્રાઈવર અને કંડકટરમાં શું અંતર હોય છે 
 
બસ આટલું જ કે 
 
બસનું કંડકટર જો સૂઈ જાય તો કોઈનું ટિકિટ નહી કપાશે 
 
પણ જો ડ્રાઈવર સૂઈ જાય તો બધાના ઉપરનું ટીકિટ કપાઈ જશે... 
 

વેબદુનિયા પર વાંચો