ગુજરાતી જોક્સ - બર્થ ડે રિંગ

P.R
છોકરી : આવતીકાલે મારો જન્મદિવસ છે ? ?
છોકરો : એડવાંસમાં હેપી બર્થડે...
છોકરી : તુ મને શુ ગિફ્ટ આપીશ ?
છોકરો : શુ જોઈએ ?
છોકરી : રિંગ ?
છોકરો : ઠીક છે રિંગ આપીશ, પણ ઉઠાવતી નહી બેલેંસ નથી...

વેબદુનિયા પર વાંચો