ગુજરાતી જોક્સ- પતિદેવ

બુધવાર, 18 નવેમ્બર 2015 (13:25 IST)
જે અમૃત પીવે છે એને દેવ કહે છે 
 
જે વિષ પીએ છે એને દેવોના દેવ મહાદેવ કહે છે 
 
પણ જે વિષ(ઝેર) પીને અમૃત પીવા જેવા મોઢું બનાવે એને પતિદેવ કહે છે.... 
 
 
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો