ગુજરાતી જોક્સ -નર્સ કંફ્યૂજ

બુધવાર, 13 જાન્યુઆરી 2016 (04:41 IST)
એક માણસ ગર્ભવતી પત્નીને લઈને હોસ્પીટલ ગયો 
 
અને નર્સને કહ્યું કે જો છોકરા હોય તો તમે કહેશો કે ટમેટા થયા છે
 
અને છોકરી હોય તો કેહ્શો કે ડુંગળી થયી છે 
 
એ મહિલાને છોકરા છોકરી બન્ને થયા તો નર્સ કંફ્યૂજ થઈ ગઈ 
 
અને કહ્યું કે તમને સલાદ થયા છે. 

વેબદુનિયા પર વાંચો