ગુજરાતી જોક્સ- દેવતા વાળી feeling આવી

શુક્રવાર, 25 ડિસેમ્બર 2015 (01:34 IST)
મે મમ્મીથી પૂછ્યું 
આ છોકરીઓ   આટલા ઉપવાસ શા માટે રાખે છે ?? 
 
 
 
 
 
મા એ કહ્યું 
 
દીકરા તૂ એમજ 
આટલી સરળતાથી કોઈને થોડીના મળશે. 
 
કસમથી દેવતા વાળી feeling  આવી 

વેબદુનિયા પર વાંચો