ગુજરાતી જોક્સ - ત્રણ તલાક

ગુરુવાર, 20 એપ્રિલ 2017 (04:57 IST)
હિંદુઓને ત્રણ તલાકનો અધિકાર ભલે ન આપે 
 
પણ જ્યારે પતિ ત્રણ વાર કહે 
 
ચુપ થા.. ચુપ થા.. ચુપ થા.
 
તો પત્ની ત્રણ દિવસ સુધી ચુપ રહે !!! 

વેબદુનિયા પર વાંચો