ગુજરાતી જોક્સ- તારી યાદ

સોમવાર, 5 ઑક્ટોબર 2015 (14:15 IST)
ગુજરાતી જોક્સ-  તારી યાદ 
 
મલ્લિકા- જો તમે સૂઈ રહ્યા છો તો 
 
મને તમારા સપના મોકલો 
 
જો તમે જાગી રહ્યા છો તો 
 
તમારી યાદો મોકલો 
 
 
અને જો તમે - મને પ્રેમ કરો છો મને તમારા પ્રેમ મોકલો 
 
સંતા- ઓય ... પોટ્ટી( potty) કરી રહ્યા છું 
 
 
બોલ શું મોકલું !!!! 
 

વેબદુનિયા પર વાંચો