ગુજરાતી જોક્સ - તલાક જોઈએ

ગુરુવાર, 7 એપ્રિલ 2016 (13:15 IST)
જજ સાહબ મને તલાક જોઈએ 
 
કેમ 
 
મારી પત્ની એક વર્ષથી મારાથી વાત નહી કરી 
 
વિચારી લે 
 
આવી પત્ની નસીબ વાળાને મળે છે.  

વેબદુનિયા પર વાંચો