ગુજરાતી જોક્સ - તમારી પાસે કોઈ સારું મેસેજ હોય તો

રવિવાર, 3 એપ્રિલ 2016 (09:09 IST)
તમારી પાસે કોઈ સારું મેસેજ હોય તો 
 
જલ્દી થી 
 
એને પેપરમાં લખી 
 
ફોલ્ડ કરી કવરમાં નાખી 
 
કબાટમાં લોક કરીને રાખી દો
 
કયાંક ભૂલથી સેંડ ન થઈ જાય. 
 
 

વેબદુનિયા પર વાંચો