ગુજરાતી જોક્સ- ટીકીટ નથી લીધું

શુક્રવાર, 21 જુલાઈ 2017 (17:50 IST)
રેલ્વે સ્ટેશન પર લખ્યું હતું અજાણ માણસથી 
 
કોઈ વસ્તુ ન લેવી 
 
પછી શું હું પણ ટીકીટ નથી લીધું 
 
અત્યારે જ પાપા પોલીસ થાનાથી છોડાવીને લાવ્યા છે!! 

વેબદુનિયા પર વાંચો