ગુજરાતી જોક્સ- જ્યોતિષી

શનિવાર, 24 જૂન 2017 (12:57 IST)

મુન્નાના હાથ જોતા -દીકરા તૂ  ખૂબ ભણીશ 

મુન્ના-  પંડિતજી હુ તો છેલ્લા 4 વર્ષથી ભણીજ રહ્યો છુ પણ એ કહો કે પાસ ક્યારે થઈશ 

વેબદુનિયા પર વાંચો