ગુજરાતી જોક્સ-છોકરા છોકરી જોવા ગયું

રવિવાર, 9 એપ્રિલ 2017 (11:51 IST)
છોકરા છોકરી જોવા ગયું 
વિચાર્યું કે અંગ્રેજીમાં વાત કરું 
 
તો એને પૂછ્યું - શું અંગ્રેજી હાલશે 
 
છોકરી- નમકીન અને ડુંગળી સાથે હોય તો દેસી પણ હાલશે.. 

વેબદુનિયા પર વાંચો