ગુજરાતી જોક્સ - ચઢી ગઈ

મંગળવાર, 22 એપ્રિલ 2014 (14:53 IST)
દારૂ પીને આવેલા પતિએ પત્નીની નજરથી બચવા માટે વિચાર્યું કે લેપટોપ પર કંઇ કામ કરી લઉં.
 પત્ની - આજે દારૂ પીને આવ્યા છો?
 પતિ - ના. 
 પત્ની - તો સૂટકેસ ખોલીને શું ટાઇપ કરવાની કોશિશ કરી રહ્યા છો?

વેબદુનિયા પર વાંચો