ગુજરાતી જોક્સ - ખોટુ બોલવુ પાપ છે

શુક્રવાર, 19 જૂન 2015 (14:04 IST)
ખોટુ બોલવુ  બાળકો માટે પાપ છે 
 
કુંવારા માટે જરૂરી છે
 
પ્રેમિઓ માટે કલા છે 
 
અને પરિણીત લોકો માટે 
 
શાંતિથી જીવન જીવવાનો માર્ગ 
 
 
 

વેબદુનિયા પર વાંચો