ગુજરાતી જોક્સ - કોઈ સમઝદારથી લગ્ન

મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (14:17 IST)
છોકરી- હે ભગવાન કોઈ સમઝદાર છોકરાથી મારા લગ્ન કરાવી દે 
 
ભગવાન- હાલી જા અહીં થી 
 
છોકરી- કેમ ? 
 
ભગવાન- સમઝદાર છોકરાઓ લગ્ન કદી ન કરશે ! 

વેબદુનિયા પર વાંચો