ગુજરાતી જોક્સ - કાઠીયાવાડી

W.D
એક કાઠીયાવાડી પાસપોર્ટ કઢાવા ગયો.
ઓફિસર: વ્હોટ ઇસ યોર નેમ?
કાઠીયાવાડી : લખુ
ઓફિસર: વ્હોટ ઇસ યોર પાન ડીટેલ?
કાઠીયાવાડી : કાચી પાંત્રીસ, જાડો ચૂનો, લવલી.

વેબદુનિયા પર વાંચો