ગુજરાતી જોક્સ : કંડક્ટર કે ભિખારી

P.R
કન્ડક્ટર ઃ 'અલ્યા ટીનીયા, તું હમેશાં બસના દરવાજે કેમ ઊભો રહે છે? તારો બાપ ચોકીદાર છે?'
ટીનીયો ઃ 'તમે હંમેશાં છૂટ્ટા માગો છો. તમારો બાપ ભિખારી છે?'

વેબદુનિયા પર વાંચો