ગુજરાતી જોક્સ- એલોવીરા

શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2016 (15:19 IST)
ટીચર - એલોવીરા શું હોય છે ? 
 
છાત્ર - જ્યારે પંજાબમાં નાના ભાઈ 
 
મોટા ભાઈને વ્હીસકીના પેગ બનાવી આપે છે ત્યારે કહે છે એ લો વીરા !!!! 
 

વેબદુનિયા પર વાંચો