ગુજરાતી જોક્સ - આમિરખાન એંડ ફ્રેંડ્સ

શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (15:24 IST)
3 ઈડિયટ્સ - તમારુ બાળક જે બનવા માંગે છે તે તેને બનવા દો 
દંગલ - તમારા બાળકોને એ જ બનાવો જે તમે ઈચ્છો છો 
તારે જમી પર - તમારુ બાળક કશુ બનવા નથી માંગતો તો તેમાં દખલગીરી ન કરો 
 
લગતા હૈ કોનો PK. અમારી ફિરકી લે રહા હૈ.... !!!! 
 

વેબદુનિયા પર વાંચો