ગુજરાતી જોક્સ- આજની પેઢી

ગુરુવાર, 27 ઑગસ્ટ 2015 (14:30 IST)
એક વાર બે દીકરાઓ સાથે પિતા TV જોઈ રહ્યા હતા 
 
એટલામાં પિતા એ મોટા દીકરા થી કહ્યું 
 
દીકરા મારા માટે પાણી લે તો આ
 
દીકરા એ કહ્યું 
 
હું નહી લાઉ 
 
નાનો દીકરો બોલ્યો - પાપા રહેવા દો એ 
 
બદતમીજ છે 
 
તમે પોતે લઈ આવો અને હા એક ગિલાસ મારા માટે પણ લેતા આવો 
 
 

વેબદુનિયા પર વાંચો