ગુજરાતી જોક્સ - અસલી સવાલ

P.R
સંતા (હોટલમાં વેઈટરને) એય અહી આવ...
વેઈટર - જી.. સર
સંતા - તુ મારુ સૂપ ચાખ
વેઈટર - ના.. સાહેબ અમે એવુ ન કરી શકીએ..
સંતા - હુ કહ્યુ છુ ને ચૂપચાપ સૂપ ચાખ
વેઈટર - કેમ સાહેબ સૂપમાં કોઈ પ્રોબલેમ છે
સંતા - પહેલા તુ સૂપ ચાખ તો ખરો ..
વેઈટર - ઓકે.. ચમચી ક્યા છે ... ?
સંતા - એ જ તો મારે પુછવુ છે.

વેબદુનિયા પર વાંચો