ગુજરાતી જોકસ -

શુક્રવાર, 3 જુલાઈ 2015 (14:39 IST)

ગુજરાતી જોકસ - 


મારી શેરીમાં વરસાદ પડતો હતો અને એક જણ છત્રી લઈને નીકળ્યો.

પણ એ છત્રીમાં કાણું પાડેલું.

એટેલે મેં પૂછ્યું અલા આ છત્રીમાં કાણું કેમ પાડ્યું?

એટલે શાને જવાબ આપ્યો કે વરસાદ પડે તો ખબર પળેને એટલે.

વેબદુનિયા પર વાંચો