ગુજરાતી જોકસ-શું બનશે ?

શનિવાર, 19 જુલાઈ 2014 (14:06 IST)
ટીચર - બેટા તુ મોટો થઈને શું કરીશ ?
 
છોકરો- લગ્ન 
 
ટીચર -હું એમ કહેવા માંગુ છું કે તુ શું બનીશ ? 
 
છોકરો- વરરાજા 
 
ટીચર -અરે હું  હું એમ કહેવા માંગુ છું કે તુ શું મેળવીશ 
 
છોકરો-દુલ્હન 
 

વેબદુનિયા પર વાંચો