ગુજરાતી જોકસ- દારૂડિયો કોણ ??

ગુરુવાર, 20 જુલાઈ 2017 (10:18 IST)
દીકરો દારૂ પીને ઘરે આવ્યો અને પિતાની ફટકારથી બચવા 
 
લેપટાપ ખોલીને બેસી ગયો 
 
પિતા -  બાટલી લગાવીને આવ્યો છે શું   ?
 
દીકરો-  અરે નહી પપ્પા...!! 
 
તો સૂટકેશ ખોલીને શું કરે છે ??

વેબદુનિયા પર વાંચો