ગુજરાતી જોકસ- વાંચતા- લખતા

શનિવાર, 23 ઑગસ્ટ 2014 (14:22 IST)
રાબડી- શું કરો છો ??
 
લાલૂ- પત્ર લખુ છું મિત્રને 
 
રાબડી- પણ તમને તો લખતા આવડતું નથી .
 
લાલૂ- તો એ સસુરાગુજરાતી જોકસ-ને પણ વાંચતા ક્યાં આવે છે. 

વેબદુનિયા પર વાંચો