ગુજરાતી જોકસ- લગ્નના સાઈડ ઈફેક્ટસ

શનિવાર, 15 નવેમ્બર 2014 (16:33 IST)
મિત્ર - તુ તારી પત્ની સાથે વાસણ ઘસવામાં કેમ મદદ કરે છે ? 
 
પેલો- અરે ભાઈ એ પણ મારી મદદ કરે છે ના રોટલી કરવામાં .. 
 

વેબદુનિયા પર વાંચો