ગુજરાતી જોકસ- મોજા બદલી આવો

બુધવાર, 23 જુલાઈ 2014 (13:45 IST)
એક બાળક એક સફેદ અને એક બ્લેક મોજાં પહેરીને શાળામાં આવી ગયો. 
 
શિક્ષક - જાવ ઘરે જઈને આ મોજાં બદલી આવ. 
 
બાળક - ઘરે જવાનો કોઈ ફાયદો નથી, 
 
શિક્ષક - કેમ ?
 
બાળક - ઘરે પણ એક સફેદ અને એક કાળુ મોજુ જ પડ્યુ છે
 

વેબદુનિયા પર વાંચો