ગુજરાતી જોકસ-મિત્રતા

ગુરુવાર, 31 જુલાઈ 2014 (15:11 IST)
ટીચર - ધારો કે તમારો મિત્ર અને તમારી ગર્લફ્રેંડ એક સાથે  નાવમાં ફરવા ગયાં હોય 
 
અને એ ડૂબે તો તમે કોને બચાવશો- 
 
કોઈની નહી 
 
એ મરવા દો એને મારાથી પૂછીને થોડી ગયાં હતાં 

વેબદુનિયા પર વાંચો