ગુજરાતી જોકસ- મારી ચિંતા ન કરો

શનિવાર, 23 ઑગસ્ટ 2014 (14:25 IST)
તમે સ્કૂલ મોડે કેમ  આવ્યા 
 
ખબર નથી સ્કૂલ 7 વાગ્યે શરૂ થાય છે
 
મેડમ તમે મારી ચિંતા નકરો તમે તો સ્કૂલ શરૂ કરી દિયા કરો.....

વેબદુનિયા પર વાંચો