ગુજરાતી જોકસ - ફોટા ખીંચો છો

ગુરુવાર, 28 ઑગસ્ટ 2014 (16:40 IST)
એક વાર એક  શરાબી કાદવમાં ગયો 
 
ત્યારે જ વિજળી ચમકી 
 
શરાબી બોલ્યો - શું ભગવાન એક તો કાદવમાં પટકી દેધો અને હવે ફોટા ખેંચો છો. 
 

વેબદુનિયા પર વાંચો