ગુજરાતી જોકસ - પાપા નલથી આવે છે !!

મંગળવાર, 28 એપ્રિલ 2015 (16:33 IST)
એક વાર પ્પ્પૂ પાપાથી પાપા આ પાણી ક્યાંથી આવે છે 
 
પાપા- નલથી -
 
નલમાં ક્યાંથી આવે છે નદીથી 
 
મને નદી જોવી છે 
 
નદી પાસે જઈને પાપાને ધક્કો મારી નાખ્યો 
 
અને ઘરે આવીને 
 
મમ્મી જલ્દીથી નલ ચાલો કરો પાપા નલથી આવી રહય હશે!! 

વેબદુનિયા પર વાંચો