ગુજરાતી જોકસ-પતિ-પત્ની જોક્સ

મંગળવાર, 9 ડિસેમ્બર 2014 (14:15 IST)
એક મિનિસ્ટરનો પોતાની પત્નીથી ઝગડો થઈ ગયો 
 
તેણે ગુસ્સામાં કહ્યું હું મારા પતિ પદથી ઈસ્તીફો આપ ઉં છું 
 
પત્નીએ કહ્યું -ઠીકછે પણ વૈકલ્પિક વ્યવ્સ્થા થતાં પદ પર બન્યા રહો 

વેબદુનિયા પર વાંચો