ગુજરાતી જોકસ- નાચી રહી હતી

શનિવાર, 4 ઑક્ટોબર 2014 (13:21 IST)
બોયફ્રેંડ - હું તને કયારથી ફોન કરું છું ઉપાડતી કેમ નથી ?
 
ગર્લફ્રેંડ -(શરમાવીને) એ હું ..એ હું રીંગટોન પર નાચી રહી હતી ...   

વેબદુનિયા પર વાંચો