ગુજરાતી જોકસ - તેથી તમારા પર જોક્સ બને છે !

શનિવાર, 10 જાન્યુઆરી 2015 (17:45 IST)
સંતાનો દીકરો - પાપા જો તમને 10 રૂપિયા અને 5 રૂપિયાની નોટ રાસ્તામાં દેખાય તો 
 
તમે શું કરશો  ? 
 
સંતા- હું 10 રૂપિયાની નોટ ઉઠાવી લઈશ 
 
દીકરો - બસ એના માટે તમારા પર જોક્સ બને છે 
 
બન્ને પણ ઉઠાવી શકો છો ના !! 

વેબદુનિયા પર વાંચો