ગુજરાતી જોકસ - તારો હીરો

શુક્રવાર, 30 જાન્યુઆરી 2015 (17:06 IST)
એક વાર એક ગાય ,એક ગધેડો અને એક બકરી મંદિરના બહાર ઉભી  હતી
 
બધા લોકો ગાયને હાથ લગાવીને જતાં હતા 
 
તો બકરીએ ગધેડાથી પૂછ્યું કેમ બધા ગાયને હાથ લગાડે છે મને નથી 
 
તો ગધેડો બોલ્યો- અરે તારી સાથે તારો હીરો ઉઅભો છે 
 
કોઈની હિમ્મતકે તને હાથ લગાવીને જાય 
 

વેબદુનિયા પર વાંચો