ગુજરાતી જોકસ- ઢોલ અપાવી દો.

બુધવાર, 23 જુલાઈ 2014 (13:55 IST)
છોકરો- બાપુ મને ઢોલ ખરીદી આપો 
 
બાપુ- ના બેટા તુ એ વગાડીને  મને હેરાન કરીશ. 
 
છોકરો- ના બાપુ  હું ઢોલ ત્યારે જ વગાડીશ જ્યારે તમે સૂઈ જશો. 
 
 

વેબદુનિયા પર વાંચો