ગુજરાતી જોકસ-ટીવી મૂકી જા

શુક્રવાર, 1 ઑગસ્ટ 2014 (14:37 IST)
એક ચોર ચોરી કરવા ગયા. ત્યાં એક બાળક એને જોઈ લીધું 
 
ચોર ઘબરાઈ ગયો....
 
બાળકે કહ્યું લઈ જાઓ બધું મારો સ્કૂલ બેગ પણ અને આ ટીવી મૂકી જાઓ 

વેબદુનિયા પર વાંચો