ગુજરાતી જોકસ-છોકરી પેડ પર

ગુરુવાર, 17 જુલાઈ 2014 (13:48 IST)
એક છોકરી રોજ સવારે 10 વાગ્યે પેડની ડાળી પર બેસતી અને સાંજે 5 વાગ્યે ઉતરી જતી. 
 
પૂછો કેમ ?
 
કારણ કે 
 
એમ.બી.એ ની છાત્રા હતી અને પોતાને બાંચ મેનેજર સમજતી હતી..  

વેબદુનિયા પર વાંચો