ગુજરાતી જોકસ - ગુંડાઓ સાથે ફરે

શુક્રવાર, 30 જાન્યુઆરી 2015 (17:18 IST)
એક વાર બે ઉંદર બાઈક પાર ફરતા હતા ત્યારે 
 
એક શેરના બચ્ચાએ ઉંદરથી લિફ્ટ માંગી 
 
એક ઉંદર બોલ્યો- વિચારી લે પછી તારી માં એમ ન કહેતી  કે 
 
ગુંડાઓ સાથે ફરે છે. 
 
 

વેબદુનિયા પર વાંચો